દળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પીસવું; ઘંટીમાં નાંખી ભૂકો કરવો (અનાજ ઇ૰નો).

  • 2

    દલન કરવું; દલવું; નાશ કરવું.

મૂળ

सं. दल्