દળી દળીને કૂલડીમાં વાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દળી દળીને કૂલડીમાં વાળવું

  • 1

    ભારે મહેનત કરીને છેવટે કશું પરિણામ ન લાવવું; કરેલી મહેનત કમઅક્કલથી વણસાડવી.