ગુજરાતી

માં દવની 7 મુખ્ય વ્યાખ્યા છે: દવ1દવે2દેવ3દૈવ4દ્વે5દેવું6દેવું7

દવ1

પુંલિંગ

 • 1

  વન.

 • 2

  દાવાનળ.

 • 3

  લાક્ષણિક સંતાપ (દવ ઊઠવો દવ બળવો, દવ લાગવો).

મૂળ

सं.

ગુજરાતી

માં દવની 7 મુખ્ય વ્યાખ્યા છે: દવ1દવે2દેવ3દૈવ4દ્વે5દેવું6દેવું7

દવે2

પુંલિંગ

 • 1

  બ્રાહ્મણોની એક અટક.

મૂળ

सं. द्विवेदी; સર૰ हिं. दुबे

ગુજરાતી

માં દવની 7 મુખ્ય વ્યાખ્યા છે: દવ1દવે2દેવ3દૈવ4દ્વે5દેવું6દેવું7

દેવ3

પુંલિંગ

 • 1

  દેવતા; સુર; સ્વર્ગમાં રહેતું દિવ્ય સત્ત્વ.

 • 2

  ભગવાન; પરમેશ્વર.

 • 3

  સ્વામી; શેઠ; રાજા (આદર ને શ્રેષ્ઠતા સૂચક).

મૂળ

सं.

ગુજરાતી

માં દવની 7 મુખ્ય વ્યાખ્યા છે: દવ1દવે2દેવ3દૈવ4દ્વે5દેવું6દેવું7

દૈવ4

વિશેષણ

 • 1

  દેવ-દેવતાને લગતું.

ગુજરાતી

માં દવની 7 મુખ્ય વ્યાખ્યા છે: દવ1દવે2દેવ3દૈવ4દ્વે5દેવું6દેવું7

દ્વે5

વિશેષણ

 • 1

  +દ્વય; બે.

નપુંસક લિંગ

 • 1

  નસીબ.

મૂળ

सं.

ગુજરાતી

માં દવની 7 મુખ્ય વ્યાખ્યા છે: દવ1દવે2દેવ3દૈવ4દ્વે5દેવું6દેવું7

દેવું6

નપુંસક લિંગ

 • 1

  કરજ; ઋણ (દેવું કરવું, દેવું ચૂકવવું, દેવું ફેડવું, દેવું વાળવું).

મૂળ

सं. देय, अप. देवं

ગુજરાતી

માં દવની 7 મુખ્ય વ્યાખ્યા છે: દવ1દવે2દેવ3દૈવ4દ્વે5દેવું6દેવું7

દેવું7

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  આપવું.

 • 2

  લાક્ષણિક મારવું; ઠોકવું.

 • 3

  વાસવું; બંધ કરવું.

 • 4

  સા૰કૃ૰ ની જોડે આવતાં, તે ક્રિયાની રજા આપવી, એવો ભાવ બતાવે છે. જેમ કે, ખાવા દેવું; જવા દેવું.

ક્રિયાવિશેષણ

 • 1

  ની સાથે આવતાં., તે ક્રિયા બરોબર કરી છૂટવું, એવો ભાવ બતાવે છે. જેમ કે, આપી દો; તેમને છોડી દીધા.

ભૂતકૃદંત

 • 1

  ની સાથે આવતાં., તે ક્રિયા બરોબર કરી છૂટવું, એવો ભાવ બતાવે છે. જેમ કે, આપી દો; તેમને છોડી દીધા.

મૂળ

सं. दा; સર૰ प्रा. રૂપો देंत, देवं ઈ૰