દેવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવડી

સ્ત્રીલિંગ

  • 1

    દ્રારપાળને બેસવાની જગા.

  • 2

    ચોકી; ચબૂતરો.

  • 3

    સાધુ, સંન્યાસી અથવા સતીને જ્યાં દાટ્યાં-બાળ્યાં હોય ત્યાં કરેલું નાનું દેરા જેવું ચણતર.

મૂળ

સર૰ દેરડી; म. देवडी, -ढी; प्रा. देर=દ્વાર પરથી?