દેવતરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવતરુ

નપુંસક લિંગ

  • 1

    સ્વર્ગના પાંચ વૃક્ષોમાંનુ દરેક (મંદાર, પારિજાત, સંતાન, કલ્પ અને હરિચંદન).

  • 2

    જેની નીચે ગામના લોકો ભેગા મળતા હોય તે ઝાડ.