દ્વૈતવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વૈતવાદ

પુંલિંગ

  • 1

    ઈશ્વર અને સુષ્ટિ એ બે જુદાં છે એવો મત.

  • 2

    જીવ અને બ્રહ્મનો પારમાર્થિક ભેદ માનતો મધ્વાચાર્યનો મત (અધ્યા).

મૂળ

सं.