દ્વૈતાભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વૈતાભાસ

પુંલિંગ

  • 1

    બે-દ્વૈતનો આભાસ થવો-દેખાવાં કે લાગવાં તે.

મૂળ

+આભાસ