દેવતા રેડાવો (કાળજામાં) ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવતા રેડાવો (કાળજામાં)

  • 1

    અતિશય ચિંતા થવી.

  • 2

    અદેખાઈથી બળવું.