દ્વંદ્વાતીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વંદ્વાતીત

વિશેષણ

  • 1

    સુખદુઃખ, પાપપુણ્ય ઈત્યાદિ દ્વંદ્વોને તરી ગયેલું.

મૂળ

+अतीत