દ્વૈધીભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વૈધીભાવ

પુંલિંગ

  • 1

    ભેદભાવ; દ્વૈત.

  • 2

    અનિશ્ચય; સંશય.

  • 3

    બહાર અને અંદર જુદો ભાવ રાખવો તે.

મૂળ

सं.