દેવયાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવયાન

નપુંસક લિંગ

  • 1

    સ્વર્ગનો રથ; સ્વર્ગીય વાહન.

  • 2

    સૂર્યપ્રાણમાં દેહોત્સર્ગ થવાથી સૂર્યમાં ગતિ થાય તે માર્ગ; ઉપાસકોને માટે ઊર્ધ્વલોકમાં જવાનો માર્ગ; અર્ચિમાર્ગ (અધ્યા).

મૂળ

सं.