દેવર્ષિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવર્ષિ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    નારદ.

  • 2

    દેવોના ઋષિ કે દેવ જેવા ઋષિ (અત્રિ, મરીચિ વગેરે).

મૂળ

+ऋषि