દેવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવળ

નપુંસક લિંગ

  • 1

    દેરું (ખાસ કરીને ખ્રિસ્તી લોકોનું 'ચર્ચ').

મૂળ

सं. देवकुल, प्रा. देउल