દેવવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવવ્રત

નપુંસક લિંગ

  • 1

    દૈવી કે દિવ્ય વ્રત.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ભીષ્મ.