દૈવવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૈવવાદ

પુંલિંગ

  • 1

    ભાગ્યવાદ; નિયતિવાદ; બધી ઘટનાઓ અવશ્યંભાવી છે એવો મત; ફેટાલિઝમ' (સા).

  • 2

    પુરુષાર્થવાદથી વિરુદ્ધ વાદ.

મૂળ

सं.