દ્વેષોત્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વેષોત્થ

વિશેષણ

  • 1

    દ્વેષમાંથી ઊઠતું-ઉદ્ભવતું કે ઊગતું.

મૂળ

+ઉત્થ