ગુજરાતી માં દવાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દવા1દવા2

દુવા1

સ્ત્રીલિંગ

 • 1

  આશિષ; દુઆ.

મૂળ

अ. दुआ

ગુજરાતી માં દવાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દવા1દવા2

દવા2

સ્ત્રીલિંગ

 • 1

  ઓસડ; ઔષધ.

 • 2

  ચિકિત્સા.

 • 3

  લાક્ષણિક ઉપાય; ઇલાજ.

મૂળ

अ.

ગુજરાતી માં દવાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દવા1દવા2

દવા

પુંલિંગ

 • 1

  +ખરાબ વા; વાવર.

મૂળ

દ(सं. दुस-दुः+વા)