દવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દવાઈ

સ્ત્રીલિંગ

 • 1

  +દુવાઈ.

 • 2

  ઓસડ; ઔષધ.

 • 3

  ચિકિત્સા.

 • 4

  લાક્ષણિક ઉપાય; ઈલાજ.

દુવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુવાઈ

સ્ત્રીલિંગ

 • 1

  જાહેરનામું; ઘોષણા.

 • 2

  આણ.

મૂળ

જુઓ દુહાઈ