દવાદારૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દવાદારૂ

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ઓસડવેસડ.

દેવાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવાદાર

વિશેષણ

  • 1

    કરજદાર; માથે દેવું હોય એવું.

મૂળ

દેવું+દાર