દેવાનાંપ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવાનાંપ્રિય

વિશેષણ

  • 1

    દેવોને પ્રિય એવું (અશોકનો ઇલકાબ).

  • 2

    લાક્ષણિક મૂર્ખ.

મૂળ

सं.