દેવામોકૂફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવામોકૂફી

સ્ત્રીલિંગ

  • 1

    દેવું ચૂકવવાનું મોકૂફ રાખવા દેવું તે; 'મૉરેટોરિયમ'.

મૂળ

દેવું+મોકૂફી