દ્વારકાની છાપ લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વારકાની છાપ લેવી

  • 1

    દ્વારકાની યાત્રા કર્યાની નિશાનીરૂપે ત્યાંની મુદ્રા પડાવવી.

  • 2

    ખાતરી થાય એવો પુરાવો મેળવવો.