દેવાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવાળિયું

વિશેષણ

  • 1

    દેવું ન આપી શકે એવું; દેવાળું કાઢનારું; નાદાર.

મૂળ

જુઓ દેવાળું