દ્વિમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વિમાસિક

વિશેષણ

  • 1

    દ્વૈમાસિક; દર બે માસે આવતું, બનતું.

દ્વિમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વિમાસિક

નપુંસક લિંગ

  • 1

    દ્વૈમાસિક; દર બે માસે આવતું, બનતું.

  • 2

    દર બે માસે પ્રગટ થતું છાપું-સામયિક.