દેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવી

સ્ત્રીલિંગ

 • 1

  દેવની સ્ત્રી.

 • 2

  દેવતા; દિવ્ય શક્તિ; માતા.

 • 3

  રાણી (સંબોધનમાં).

 • 4

  સ્ત્રીના નામને અંતે લગાડાતો ગૌરવવાચક શબ્દ. ઉદા૰ ઉષાદેવી.

 • 5

  ગૌરવવાચક.

મૂળ

सं.

દૈવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૈવી

વિશેષણ

 • 1

  દેવ સંબંધી; દેવતાઈ.

 • 2

  અલૌકિક.

 • 3

  આકસ્મિક.