ગુજરાતી

માં દશની 5 મુખ્ય વ્યાખ્યા છે: દંશ1દશ2દેશ3દશ4દેશ5

દંશ1

પુંલિંગ

 • 1

  ડંખ; સાપ વગેરે ઝેરી જીવજંતુનું કરડવું તે.

 • 2

  લાક્ષણિક કીનો; વેર.

મૂળ

सं.

ગુજરાતી

માં દશની 5 મુખ્ય વ્યાખ્યા છે: દંશ1દશ2દેશ3દશ4દેશ5

દશ2

વિશેષણ

 • 1

  દસનો આંકડો કે સંખ્યા; '૧૦'.

ગુજરાતી

માં દશની 5 મુખ્ય વ્યાખ્યા છે: દંશ1દશ2દેશ3દશ4દેશ5

દેશ3

સ્ત્રીલિંગ

 • 1

  દિશા (ચ.).

પુંલિંગ

 • 1

  દસનો આંકડો કે સંખ્યા; '૧૦'.

મૂળ

सं. दशन्; प्रा. दस

ગુજરાતી

માં દશની 5 મુખ્ય વ્યાખ્યા છે: દંશ1દશ2દેશ3દશ4દેશ5

દશ4

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો +દિશ; દિશા.

ગુજરાતી

માં દશની 5 મુખ્ય વ્યાખ્યા છે: દંશ1દશ2દેશ3દશ4દેશ5

દેશ5

પુંલિંગ

 • 1

  રાષ્ટ્ર; કોઈ અમુક પ્રજાનું વતન; મુલક.

 • 2

  (કોઈ મોટી વસ્તુનો અમુક) વિભાગ.

 • 3

  વતન.

 • 4

  ક્ષેત્ર; પ્રદેશ; જગા.

મૂળ

सं.