દશઊઠણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દશઊઠણ

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીને બાળક સાંપડ્યા પછીથી દશમે દિવસે કરાવાતી શુદ્ધિ.