દશદિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દશદિશ

સ્ત્રીલિંગ

  • 1

    દસદિશ; ચાર દિશા, ચાર ખૂણા, આકાશ તથા પાતાળ એમ દશ દિશાઓનો સમૂહ.