ગુજરાતી

માં દશમની 2 મુખ્ય વ્યાખ્યા છે: દશમ1દશમું2

દશમ1

વિશેષણ

 • 1

  દશમું.

ગુજરાતી

માં દશમની 2 મુખ્ય વ્યાખ્યા છે: દશમ1દશમું2

દશમું2

વિશેષણ

 • 1

  ક્રમમાં નવમાની પછી આવતું.

સ્ત્રીલિંગ

 • 1

  પખવાડિયાની દશમી તિથિ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  મરણ પછી દશમે દિવસે કરવાની ક્રિયા.