ગુજરાતી

માં દૃશ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: દૃશ્ય1દેશ્ય2

દૃશ્ય1

વિશેષણ

 • 1

  જોવા જેવું.

 • 2

  દેખાય એવું.

ગુજરાતી

માં દૃશ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: દૃશ્ય1દેશ્ય2

દેશ્ય2

વિશેષણ

 • 1

  સ્થાનિક; પ્રાંતિક.

 • 2

  દેશી; દેશના મૂળવતનીઓનું યા એમની ભાષામાંથી આવેલું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  દેખાવ.

 • 2

  દેખાતું આ વિશ્વ.

મૂળ

सं.