દેશાઈવટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેશાઈવટું

નપુંસક લિંગ

  • 1

    દેસાઈનું પદ કે હક.

  • 2

    તેની રૂએ સરકારમાંથી મળતું લવાજમ.