દશાવતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દશાવતાર

પુંલિંગ બહુવયન​

  • 1

    વિષ્ણુના દશ અવતાર (મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ.).

મૂળ

सं.