દશાંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દશાંશ

પુંલિંગ

  • 1

    દશમો ભાગ.

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    દશકથી ગણાતું (અપૂર્ણાંક).

મૂળ

सं.