દશાશ્વમેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દશાશ્વમેધ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કાશી પ્રયાગ ઇ૰ સ્થળનું એક તીર્થ-સ્થાન (ત્યાં અશ્વમેઘ થયા હતા એવી પુરાણકથા છે).

મૂળ

सं.