ગુજરાતી માં દશીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશી1દશી2

દંશી1

વિશેષણ

 • 1

  દંશવાળું.

ગુજરાતી માં દશીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશી1દશી2

દંશી2

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની માખ.

ગુજરાતી માં દશીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશી1દશી2

દેશી

વિશેષણ

 • 1

  દેશનું,-ને લગતું.

 • 2

  સ્વદેશી.

મૂળ

सं.

ગુજરાતી માં દશીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશી1દશી2

દેશી

પુંલિંગ

 • 1

  સ્વદેશનો રહીશ.

ગુજરાતી માં દશીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશી1દશી2

દેશી

સ્ત્રીલિંગ

 • 1

  એક રાગિણી.

 • 2

  પ્રાકૃત ભાષાનો એક પ્રકાર.

 • 3

  સંગીતના બે પ્રકારોમાંનો એક.

 • 4

  સંસ્કૃત નહિ પણ પ્રાકૃત છંદ કે પદ્યરચના.

ગુજરાતી માં દશીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશી1દશી2

દશી

સ્ત્રીલિંગ

 • 1

  દશ વર્ષનો સમય.

મૂળ

'દશ' ઉપરથી

ગુજરાતી માં દશીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશી1દશી2

દશી

સ્ત્રીલિંગ

 • 1

  કપડાની આંતરી; દશા.

મૂળ

सं. देशा ઉપરથી ; સર૰ म.