દેશીવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેશીવાદ

પુંલિંગ

  • 1

    મનુષ્યને પોતાનાં મૂળ તરફ, પોતાની અસલિયત તરફ, નિજત્વ કે સ્વત્વ ને સત્ત્વ તરફ પ્રેરી જતો વૈચારિક ને સંવેદનાત્મક ક્રિયાભિગમ; નિજીવાદ; 'નેટિવિઝમ'.