દૂષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂષક

વિશેષણ

  • 1

    દોષ કાઢનારું; છિદ્ર શોધનારું.

  • 2

    દોષ ઉત્પન્ન કરનારું; દોષ લગાડનારું.

મૂળ

सं.