દુષ્કર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુષ્કર્મ

નપુંસક લિંગ

  • 1

    દુરાચરણ; પાપકર્મ.

મૂળ

सं.