દુષ્કાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુષ્કાળ

પુંલિંગ

  • 1

    દુકાળ; અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય.

  • 2

    કોઈ પણ વસ્તુની તંગી.

મૂળ

सं.