દૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃષ્ટિ

સ્ત્રીલિંગ

 • 1

  નજર.

 • 2

  જોવાની શક્તિ.

 • 3

  લાક્ષણિક ધ્યાન; લક્ષ.

 • 4

  દૃષ્ટિકોણ; વસ્તુને નિહાળવાની વિચારવાની રીત કે માર્ગ.

મૂળ

सं.