દૃષ્ટિક્ષેત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃષ્ટિક્ષેત્ર

નપુંસક લિંગ

  • 1

    દૃષ્ટિ પ્રદેશ; દૃષ્ટિમાં આવતો-દૃષ્ટિમર્યાદા સુધીનો બધો વિસ્તાર.