દૃષ્ટિગોચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃષ્ટિગોચર

વિશેષણ

  • 1

    નજરે પડે એવું; દૃષ્ટિ પહોંચી શકે એવું.