દૃષ્ટિદોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃષ્ટિદોષ

પુંલિંગ

  • 1

    આંખની ખોડ.

  • 2

    નજરચૂકથી રહી ગયેલી ખામી.

  • 3

    આંખ વડે થયેલો દોષ-અપરાધ.