દૃષ્ટિમર્યાદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃષ્ટિમર્યાદા

સ્ત્રીલિંગ

  • 1

    જ્યાં સુધી આંખ જોઈ શકે તે હદ.

  • 2

    ક્ષિતિજ.