દૃષ્ટિ પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃષ્ટિ પડવી

  • 1

    જોવાવું; નજર પડવી.

  • 2

    (કુંડળીમાં) ગ્રહની અસર હોવી.