દૂષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દોષિત કરવું.

મૂળ

સર૰ सं. दूषय, हिं. दूषना, म. दूषणें