દસકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસકત

પુંલિંગ

  • 1

    દસ્કત; અક્ષર; હરફ.

  • 2

    અક્ષરની લખાવટ (હાથની).

  • 3

    સહી (ટૂંકમાં 'દા.' લખાય છે).

મૂળ

फा. दस्तखत