દસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસ્ત

પુંલિંગ

  • 1

    હાથ.

  • 2

    સત્તા; અધિકાર.

  • 3

    ઝાડો; જુલાબ; રેચ.

મૂળ

फा.