ગુજરાતી

માં દસ્તૂરની 2 મુખ્ય વ્યાખ્યા છે: દસ્તૂર1દુસ્તર2

દસ્તૂર1

પુંલિંગ

 • 1

  રિવાજ; ધારો.

 • 2

  દાપું; કર.

 • 3

  પારસીઓનો ગોર.

મૂળ

फा.

ગુજરાતી

માં દસ્તૂરની 2 મુખ્ય વ્યાખ્યા છે: દસ્તૂર1દુસ્તર2

દુસ્તર2

વિશેષણ

 • 1

  મુશ્કેલીથી તરાય-ઓળંગાય એવું.

મૂળ

सं.