દસ્તરખાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસ્તરખાન

નપુંસક લિંગ

  • 1

    ભાણું મૂકવા માટેનું પાથરણું (મુસલમાન વગેરેમાં).

  • 2

    ભાણું.

મૂળ

फा.